SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪). મનમોહનંદ્ર. (૨૭) ગઝલ. મનને મધુર મહાવતે, આકાશચારી ચંદ્ર છે; તમને શીતળતા આપતે, ચિત્ત ચરનારે ચંદ્ર છે. ૧ ધોળાં કિરણને ધાર, ધોળા મહા બલિદ શે; શ્રગે સુખદ શોભાવત, આકાશચારી ચંદ્ર છે. ૨ જન પાપ પુજ વિનાશ, સાગર સલિલ ઉછાળતે; સહુ પ્રાણીને શણગારતે; આકાશચારી ચંદ્ર છે. લક્ષ્મી ગઈ મંદર તણી, સંધ્યા સમે સાગર વિષે; પંકજ તણી સરવર વિષે, પાછી ફરી તે ચંદ્ર છે. ૪ આ પાંજરાને હંસ છે, ને હીમને ગિરિરાજ છે; શ્રેગે વડે સુખસાજ તે, આકાશચારી ચંદ્ર છે. ૫ મુટન (૨૮) ગઝલ. માળા લઇ મુજ હાથમાં ને, નામ જપતે સ્નેહથી, - તેમ પ્રેમની વેલી વધે, હે નાથ? ભુજમાં આપની. ૧ દક્ષિણ વિષે ચાલે જ, ને હાલ ચાલ્યો ઉત્તરે; સર્વસ્વ રીત્યા આવતે, હે-નાથ ? સન્મુખ આપની. ૨ લેકે હસે છે વ્યંગમાં ને, તેય પણ સાંખી રહું; પરવા તજી છે વિશ્વની, આશા ધરીને આપની. ૩ વહાલી હમારી વાટડી, હાલી હમારી વાતડી; ઉપમા જગતની વસ્તુની, દીધી જતી નથી આપની. ૪ સ્મૃતિ રાખજો? સ્મૃતિ રાખજે?? હું બાળક છું પ્રભુ? આપને કેવળ સ્પૃહા લાગી રહી, પ્રભુ ? યાદ લેતાં આપની. ૫ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy