________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોંઘા મહામહિમાય. મુનિ ધ્યાન ધરે છે, શાંતિ વરે છે, પૂરણ પુરૂષોત્તમ. કેમ ૧. સાખી–વિશ્વની રાત્રીમાં દિવસ પ્રકા, એક અખંડ ઉજાસ; વિશ્વના દિવસમાં રાત્રી પડાવે, વિષયોથી વેગળે વાસરે. એવા દેશમાં લાલા, લઈ ચાલે વ્હાલા, જ્યાં નહી હું કે ત્વમ. કેમ. ૨. સાખી–સત્ય સ્વરૂપ છે શ્રીધરરાજા, એની છે કીર્તિ અપાર; લોભ લાલચ હવે નષ્ટ કરો પ્રભુ, વિષયના વિવિધ પ્રકારરે, જગજીવન સ્વામી, નૌતમ નામી, દર્શાવે સદ્દગુરૂ ગમ. કેમ ૩. સાખી–સુસીમાં માતા અસીમ દશા છે, પુત્ર છતાંય અપુત્ર; દેવ તણા મહાદેવ નિરંતર, સૂત્ર છતાંય અસૂત્રરે. તમને પ્રેમેથી ભજશે, સંશય તજશે, શાની રહે પછી કમ્મ. કેમ૪. સાખી–આવીને હાજર પોતે બનજી, કેડ મૂકું પ્રભુ કેમ; સર્વોપરાધો ને માફ કરીને, રાખે રાજેશ્વર રહેમરે. વિશ્વાસે રહું છું ચિત્તમાં ચડું છું, મટાડે હું અને મમ. કેમ. ૫. સાખી–
www.kobatirth.org
For Private And Personal Use Only