SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનાં જાગી શકે છે, જાણી શકે નીજ રૂપ; સશુરૂ કરૂણ અશરણ શરણા, પડિયે નહિ ભવ કૂપરે. વાત વિચારે મનમાં, પેખે નિજ તનમાં, અકળ કળા એ જણાય. વ્હાલો૦ ૫. સાખી–લાગી લગન પ્રભુ આપ ચરણની, અવિચળ દ્યો વરદાન; હું તું ની સાંકળ તોડા હવે તો, ગાઉ સદા ગુણગાન રે. હાલ અજિત અગેચર, શિવ સુખને ઘર, પ્રભુ કરૂણાથી પમાય. હાલે. ૬. શ્રી મ બિનાતવન. (૧) રાગ-માઢ. કેમ છૂપી રહ્યા છો, ગુમ થયા છે, પદ્ય પ્રભુ પરિબ્રહ્મ, તમને શોધી રહ્યો છું, તલસી રહ્યો છું, હે પ્રભુજી? હરદમ. એ ટેક. સાખી– કાયા રૂપી કૈશાખીના વાસી, નિર્મળ નાથ સદાય; આપ વિના મહારાં નયન તલસતાં, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy