SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯ બાહી પદાર્થોમાં દેખવા ચાલ્યો, નવ દીધું દર્શન એક; પિતાની અંદર પિતે રહે છે, ગુરૂએ બતાવ્ય વિવેકરે. ધ્યાન તેનું ધરું છું, ભજન કરું છું, ટળ્યું અજ્ઞાનનું તમ. કેમ ? સાખી-અજિતના હાલે છે અંતરજામી, દીવ્ય નજરથી દેખાય; પદ્મ પ્રભુ પિતે પિતાને જાણે, શિવ સુખ સદ્ય પમાયરે. હું તો પ્રેમે પ્રણામું, મસ્તક નામું, જાય બધુંય જોખમ. કેમ૦ ૭. श्री सुपार्श्वजिन स्तवन. (७) મુજ ઉપર ગુજરી-એ રાગ. હે નાથ અનાથના નાથ, સુપાર્શ્વ પ્રભુ છો; મહારા અંતરના વિશ્રામ, વિશાળ વિભુ છે. ૧ હું અંતર જ્ઞાને આપ, ચરણમાં રમત ત્રણ તાપ તણાં કરી કાય, સર્વ દુઃખ શમતા. ૨ સાચા છો આતમ રાય, અકળ અવિનાશી; છે શાંત સ્વરૂપ સદાય, સર્વ સુખ રાશી. ૩ : - www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy