SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦ સુણ્યાં, કમળ નેત્ર પ્રણતદાસ પ્રતિપાળ સુયા; મેહન સેવક જાણી ન મારે હવે. વાસુર ૪ સૂરિ અજીતને અંતરે છે આશ હારી, રાખે ટેક નિજ દાસને ઉગારનારી, સ્વામી વિષય વિકાર વિદારે હવે. વાસુ) ૫ શ્રી વિમનિ -સ્તવન. (૨) બનઝારા-રાગ. સ્વામી વિમળ જિનંદ અખ્તારો, મહારી નાવડી પાર ઉતારે. એ ટેક. ભવ સાગર પાણી ભારી, એમાં એજ સાહ્ય તહારી; વાયુ વિષયના હુાય છે ત્યારે. સ્વામી ૧ મેહ સ્વરૂપી મઘર રહે છે, મુસાફરને અતિ દુ:ખ દે છે; એનો નાથજી ત્રાસ વિદારો. સ્વામી. ૨ કેમ આજ થયા છે નમેરા, દીધા દોષ એકે ડેરા; નથી સુણતા ન દેતા હુંકારો. સ્વામી, ૩ જે નામ વિમળ ધરી રાખો, તો www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy