SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ વિમળ હુને કરી નાખેા; મેાહુ મમતા મ્હારા પ્રભુ! મારા સ્વામી૦૪ જઈ દૂર વસ્યા ઘણા દેશે, મ્હારી લાજ હવે કેમ રહેશે; દીવ્ય દેશી દેખાડા કિનારા. સ્વામી॰ ૫ સ્વામી અજીતના અંતરજામી, પાિિળયાજી પૂરણ કામી; ત્યાં આવવા હક્ક છે. અમ્હારા. સ્વામી ૬ શ્રી અનંતબન-સ્તવન. (૨૪) મનઝારા-રાગ, સ્વામી અનતને સુખ છે અનતુ, જેવા ગગન વિહારી ઇન્દુ. એ ટેક. એને ઋદ્ધિ બિરાજ અનતી, અને સિક્રિય પણ જયવતી; શું જાણી શકે જગ જંતુ. સ્વામી ૧ એના ચરણામાં કેટિક કાશી, જાય જન્મ મરણ દુ:ખ નાશી; પ્રભુ સાગર જગ સુખ બિન્દુ સ્વામી ૨ એની કલ્પતરૂ સમ કાયા, એની લાગી અહેાનિશ માયા; પ્રભુ ઉત્તમ પેટે જંગ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy