SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ આવીને હવે નોંધ વસે, મ્હારા હૃદયમાં આવીને ગ્રહી હાથ સે!; એવી અજીત હું વાત વહાવ્યા કરૂં, હારી પ શ્રી યામુપૂન્યબિન-વન. (૨૨) તેરી યાદી હરદમ દમ આયા કરે–એરાગ, વાસુપુજ્ય વાત વિચારશ હવે, અરજી અંતરમાંહી તારા હવેએટેક. આવે શરણ તેની વીરજન વ્હાર કરે, થઇને દાસ ત્હારા ચરણમાંહી વૃત્તિ ડરે; કૃડા કાળના સુખથી ઉગારા વિ. વાસુ ૧ જો જો સિંહ ભક્ષ શીયાળ ના જાય લઈ, જો જો અમૃત પીને પ્રાણી મરી જાય નહી; વ્હાલા ભવજળ પાર ઉતારા વે. વાસુ૦ ૨ વિષયવાસનાથી જીવ આ ધૈરાઇ ગયા, જગત કષ્ટ રૂપી સિંહથી હેરાઇ ગયા; વ્હાલા બાળક ને ન વિસારા હવે વાસુ ૩ કામો ભાવવાળાં શાસ્ત્ર સત સુખે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy