SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૩ ચારાશી કરી શિષ્ય શ્રી ગણધરી, સા કેટિ મુનીશ્વરે; પામ્યા કીર્તિ અમાપ આપ જગમાં, કષ્ટો અમારાં હરી; કીધા છે દશલાખ કેવિલ જના, કીધેા સમુદ્ધાર છે; શ્રી સીમધર સ્વામીંજી અજિતના, Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્હાલા છો મુજને યથૈવ અધુના, એવાજ વ્હાલા રહેા; સાચેાજ આધાર છે ૩ શ્રી પેઢાલ અને પ્રભુ ઉદયના, २ વચ્ચેજ સિદ્ધિ ગ્રા; પ્યારા હૈા મુજ અંતરે જગતને, શાંતિ સુધા આપો; ને શાંતિભર હાથ આજ પ્રભુજી, મ્હારા શિરે સ્થાપજો. ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy