SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર श्रीसीमंधरजिन-चैत्यवंदन. શાર્દૂલવિક્રીડિત.. હે સીમંધર સ્વામી આપ ચરણે, મહારા નમસ્કાર હો; ને વ્હાલા પ્રભુ આપના સ્વરૂપમાં, મહારો સદા પ્યાર હો; જમ્યા નાથજી પુંડરીકિણ વિષે, શ્રેયાંસ નામે પિતા; માતા સત્યક રાણી ધર્મ ભરિતા, સ્નેહાન્વિતા સુમિતા. ૧ શ્રી કુંથુ અરનાથ અંતર વિષે, ઉત્પન્ન છોજી થયા, પામ્યા રૂકિમણી નારી હેય પ્રભુજી, ના ડૂબ વિવે રહ્યા ઘાતી કર્મ તણે કર્યો ક્ષય અને, વૈરાગ્ય પામી ગયા; હે યારા પ્રભુ દાસના દિલ વિષે, રાખે ક્ષમા ને દયા. ૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy