SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीसिद्धगिरि-चैत्यवंदन. | વસંતતિલકા. કૈલાસ ! આપ ઉપરે, સહુ સિદ્ધ આવ્યા આત્મા તણું અતીવ, ઉત્તમ લક્ષ લાવ્યા; સૌરાષ્ટ્રમાં સુખદ, સથાન રૂપે બિરાજ્યા; પાપાદિ તસ્કર તણા, અરિ આપ ગાજ્યા. ૧ શુદ્ધ સ્વરૂપ કરીને, તમને ભજું છું; તીર્થાધિરાજ નિરખી, દુઃખડાં તળું છું; સંતો મહંત સઘળા, સ્તુતિ આદરે છે; ગીશ્વરો હદયમાં, સ્થિર થઈ મરે છે. ૨ પાપ બધાં પરિહરું, તુજ કીર્તનથી; તાપ બધા પરિહરું, તુજ દર્શનેથી, સખ્યો બધાં અનુભવું, તુજ સ્પર્શનેથી; કષ્ટો બધાં પરિહરું, વિમળા મનથી. ૩ તીર્થાધિરાજ ! મુજને, શુભ શાંતિ આપે; ધર્માધિરાજ જગની, સહુ ભ્રાન્તિ કાપ; હારા વિશુદ્ધ મનમાં, ગિરિરાજ વ્યાપક સૂરિ અજીત વિનવે, શિર હસ્ત થા. ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy