SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ श्रीमहावीरजिन-चैत्यवंदन. હરિગીત. ત્રિશલા તણા જાયા તહે, સુત છે. સિદ્ધારથના પ્રભુ, સમરૂં સદા મહાવીરજી, સુર નર તણા વંદિત વિભ. ૧ લાંછન બિરાજે મૃગ તણું, કાયા તથા કર સાતની; અંતિમ જિનેશ્વર ઈષ્ટ છે, દીપાવી કીર્તિ તાતની. ૨ બહોતેર વર્ષ બિરાજીયા, શ્રી જૈન ધર્મ ધુરંધરા, સૅરિ અછત કેરા આત્મના, ભગવાન છાજી સુખકરા. ૩ હિસા વિહીંન પથ આપને, વળી કલ્પ તરૂની છાંયડી; નિજ પ્રણતરી પકડજે, બળવંત બાપા બાંદ્યડી. ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy