SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ श्रीपार्श्वजिन-चैत्यवंदन. દેહા. અશ્વસેનના સુત તહે, પાર્શ્વનાથ પરમેશ; જમ્યા વામાની કુખે, દીવ્ય તહારે દેશ. ૧ આશા પૂરો દાસની, તેઓ ભવના ત્રાસ; ક૫ સમી કાશી વિષે, નિર્મલ આપ નિવાસ. ૨ અષ્ટ કર્મને કાપીને, શિવગતિ પામ્યા આપ; સમરણ કરતાં સામટા, જાય ત્રિવિધ સંતાપ. ૩ આયુષ સો વર્ષો તણું, પ્રણતતણા પ્રતિપાલ; અજીત હૃદય આરાધતાં, પ્રગટે મંગલ માલ.૪ જય જય જય જિનવર પ્રભુ, પાર્શ્વનાથ પ્રિય પ્રાણ કૃપા કરી કરૂણા પતિ, આપ અનુભવ જ્ઞાન. ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy