________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
श्रीनेमिजिन- चैत्यवंदन. દોહા.
નેમિનાથ આવીશમા, ગુણુ ગંભીર ભગવાન, શિવાદેવી માતા શુભા, શિવ સુખ કેરી ખાણુ. ૧
www.kobatirth.org
આયુષ વર્ષ હજારનુ, દશ ધનુષના દેહ; શાભે લાંછન શંખનું, જયકારી પ્રભુ જેહ. ર સારીપુર પત્તન ભલુ, ઉત્તમ આત્મ જિન અખડ અવનીના પતિ, સ્મરણુ સદા સુખક ૬. ૩ અજીતતણા અતર વિષે, આવા હું અલબેલ; શિવસુખ નિર્મળ નીરની, સદા કરેા રસરેલ. ૪
For Private And Personal Use Only