SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीशांतिजिन-चैत्यवंदन. દેહા. શાંતિનાથ પ્રભુ સેળમા, વિશ્વસેનના પુત્ર; માતા અચિરા ગુણવતી, સમયે સુખમય સૂત્ર. ૧ વર્ષ લક્ષ આયુષ્ય છે, મૃગ લાંછન સુખકાર; સકલ સુમંગલ ખાણ છે, મુનિવરના સરદાર. ૨ ચાલીશ ધનુષ પ્રમાણને, દીવ્ય બિરાજે દેહ, નગરી સુંદર હસ્તિના, પ્રતિ દિન ઉપજે સનેહ. ૩ અછત નમે આનંદમાં, અજીત થવા જગમાંય; આત્મ શાંતિને આપજે, બીજું ન માગે કાંય. ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy