SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ નેમિનિન-મૈત્યવંદન. (૨૨) હરિગીત. બાવીશમાં શિવસુખ ભર્યા, નિર્માનીં નેમિ નાથજી; જપ તપ ભજન દીક્ષાવડે, સંસારની દુબધા તજી. રાજા સમુદ્ર વિજય તણા, સપુત્ર શેશ્યા સર્વદા; માતા શિવા કુખ જન્મને, અળગી કરી છે આપદા. ૧ આયુષ્ય વર્ષ હજારનું, આ છે શંખ લાંછન સ્વામીજી, ત્યારું ભજન કરવા પછી, પાપ બાળે છોને બીજી. શેભ્યાજ સારીપુર વિષે, ભગવાન બ્રહ્મચારી ભલા; વિનવે અજીતસાગર સૅરિ, આપ સદા સુખની કળા. ય ર તે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy