SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪ શ્રી જાતિન-મૈત્યવંદન. (૨૨) હરિગીત. શ્રી પાર્શ્વ જિન શુભ નામ છે, અક્ષય સુખના ધામ છે; અંતર તણું અભિરામ છે, વામાં તનય ગુણ ગ્રામ છે. નૃપ અશ્વસેન પિતા તથા, લાંછન ભુજગ ઉદ્દામ છે; નવ હાથ કેરી કાય ને, ભક્તો તણાં આરામ છે. ૧ | કાશી તણ વાસી અને, યમ યાતનાઓ ત્રાસી છે; શત એકનું આયુષ્ય છે, શિવ સભ્યના ઉલ્લાસ છે. પ્રેમી તણા તે યાસી છે, અરિ સર્વનાજ ઉદાસી છે; અશ્રુત અને અવિનાર્થી સૅરિ અજીતના સુખરાશિ છે. મારા www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy