SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીનેમિનિન ચૈત્યવંગ, (ર) હરિગીત. મિથિલા પુરીના રાજવી, વપ્રા તણું તો લાડિલા; સુત વિજય નૃપના છો તહે, દિલમાં દયાધન સાંભળ્યા. અવરનું શું કામ હારે, આપનું મુખ નામ છે; નલ કમલનું લાંછન ભલું, કેવલ સ્મરણ સુખધામ છે. ૧ પંદર ધનુષનો દેહ શેભે, સ્નેહ વાધે આપમાં પ્રભુ આપ ચરણે આવીને, જન નવ પડે કદી પાપમાં. નમિનાથ આપો આશરે, વય વર્ષ દશ હારનું; વિનવે અજીતસાગર સૂરિ, આપ અચળ સુખ મેક્ષનું. છે ર છે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy