SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ તપ એશ રે; કૃષ્ણે આરાધન આયું", ટાળવા રાગને દ્વેષ રે. મહાવીર૦ ૧ બહુ જિનવર કલ્યાણક, એકાદશી દિન જાણું રે; નિષ્કામભાવથી સેવતાં, પ્રગટ થતાં શુદ્ધ જ્ઞાન રે. મહા॰ ર જ્ઞાન પ્રથમ યા છે પછી, જ્ઞાન પછી ક્રિયા જોય રે; જ્ઞાન પછી તપ પ્રગટતું, જ્ઞાનથી ચારિત્ર હાય રે. મહાવીર૦ ૩ શુદ્ધો. પયેાગી જ્ઞાનીને, કતા હાય ન ધ રે; સર્વ કરે છતાં સંવરી, કર્મ ક્રિયામાં અમ ધ રે. મહાવીર૦ ૪ એકાદશી તપ સેવતાં, અષ્ટસિદ્ધિ નવનિધિ રે; બુદ્ધિસાગર ગુરૂ સેવતાં, ક્ષાયિકલબ્ધિ સમૃદ્ધિ રે, મહાવીર૦ ૫ ज्ञानपद स्तवन. ( સિદ્ધચક્રપદ સેવા કીજે-એ રાગ.) સર્વ ગુણેમાં જ્ઞાન છે માટું, સાને પરમાનજી; આત્મ જ્ઞાન છે. સર્વમાં મ્હા, ટાળે જે ભવ ક્દા. જ્ઞાનને ભજીએજી. જ્ઞાન www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy