SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૪ આતમ રૂપ, નિજ ગુણ સજીએજી. ૧ જ્ઞાનપગે આત્મરમણુતા, સ્વરૂપ કિયા છે સાચીજી; જ્ઞાનેપગે ધ્યાન કિયાથી, રહેશે નિજગુણ રાચી. જ્ઞાનને ૨ જ્ઞાનોપોગે સહજ સમાધિ, નિલેપે સહુ કરણીજી; નય નિક્ષેપે જ્ઞાનને જાણે, જે છે ભવમાં તરણ. જ્ઞાનને ૩ નિજ પરને ઉપકારી સુત છે, જાણે છે સ્યાદ્વાદીજી; અનેકાન્તપણે સહુ જાણે, થાઓ નહીં ઉન્માદી. જ્ઞાનને ૪ જ્ઞાને સર્વ કર્મક્ષય ક્ષણમાં, કરે છતાં નહીં કૉજી; “બુદ્ધિસાગર” સદગુરૂ સેવ, જ્ઞાની ભદધિ તરતા. જ્ઞાનને પ श्रुतपद स्तवन. (ચંદ્ર પ્રભુજીસે ધ્યાન રે એ રાગ.) શ્રત સ્વપર ઉપકારી રે, ભવી ભાવથી સેવા. ભવી ભાવથી સેવે; જગમાં છે જયકારી રે. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy