________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
अष्टमीनुं स्तवन. (વીર જિનવર એમ ઉપપદશે-એ રાગ,) મહાવીર પ્રભુ તપ દિશે, અષ્ટમીનુ સુખકાર રે; આઠ પ્રકારે મદ ત્યાગતાં, અષ્ટમી ગતિ મળે સાર રે. વીર પ્રભુ॰ ૧ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ નૈ, સાધતાં થાય સમાધિ રે; ચાગની દૃષ્ટિયે આઠ છે, પામતાં હાય ન આધિ રે. વીર. ૨ અષ્ટાંગ યાગની સાધના, અનુક્રમથી કરનાર રે; સાધ્ય સિદ્ધિપદ અટ લહે, આનંદ પૂર્ણ અપારરે. વીર. ૩ અષ્ટમી દિન કલ્યાણકે, તીથૅ શનાં થયાં મેશરે; બુદ્ધિસાગર શુદ્ધ આતમા, સાધ્ય સિદ્ધે ટળે કલેશ રે. વીર. ૪
www.kobatirth.org
एकादशीनुं स्तवन. (વીર જિનવર એમ ઉપદેશે-એ રાગ. ) મહાવીર જિનવરે ઉપદિશ્યુ', એકાદશી
For Private And Personal Use Only