________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૧
पांचमनुं स्तवन.
(૫`ચમી તષ તમે તમે કરા રે-એ દેશી.)
www.kobatirth.org
પાંચમે જ્ઞાન આરાધના કરતાં, જ્ઞાનાવરણ પલાય રે; મતિ શ્રુત અવધિ ને મન:પર્યવ, કેવલ પ્રગટ સુહાય રે. પાંચમે. ૧ ચક્ષુ અચક્ષુ અવિધ ને કેવલ,-દર્શન પ્રગટી સહાય રે; મતિતનું અજ્ઞાન ટળે ને, વિભગ ઝટ વિસાય રે, પાંચમે. ૨ મતિ અઠ્ઠાવીશ ત્રણસે ચાલીશ,—ભેદે ઘટ પ્રગટાય રે; ચૌદ વીશ ભેદ્દે શ્રુતજ્ઞાની, કેવલી સરખા થાય રે. પાંચમે. ૩ અવધિજ્ઞાન અસંખ્ય પ્રકારે, મનપવ એ ભેદે રે; કેવલજ્ઞાનમાં ભેદ ન ખીજ, પ્રગટે ફળતી ઉમેદ રે. પાંચમે. ૪ ગુરૂગમથી મતિ શ્રુત એ પ્રગટે, આત્માનુભાવ થાય રે; બુદ્ધિસાગર ગુરૂની સેવા, કરતાં જ્ઞાન સુહાય રે. પાંચમે, ૫
For Private And Personal Use Only