SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છે લાલ, ચકે ન ઉદ્યમ તેહ રે હુંવારીલાલ સમકિત તે દર્શન ભલું રે લાલ, ચરણે લહે શિવગેહ રે હુંવારીલાલ. બીજ. ૫ સમકિત ઉત્કૃષ્ટ ભાવથી રે લાલ, ક્ષણમાંહી મુકિત થાય રે હુંવારીલાલ સમકિત સડસઠ બેલ છે રેલાલ, જ્ઞાને નિશ્ચય પાય રે હુંવારીલાલ. બીજ. ૬ નિશ્ચયના ષભેદ છે રે લાલ, પામે રહે નહીં ખેદે રે હુંવારીલાલ; સમકિતરૂચિ દશ જાતની રે લાલ, જાણું ટાળો ભેદે રે ધુંવારીલાલ. બીજ. ૭ જલપંકજવતું સમકિતી રે લાલ નિલેપી કતવ્ય રે હુંવારીલાલ; ગુરૂશ્રદ્ધા ભકિતવડે રેલાલ, શ્રવણાદિકથી ભવ્ય રે હુંવારીલાલ, બીજ. ૮ શુદ્ધાતમ નિશ્ચય થતાં રે લોલ; અનુભવ આનંદ થાયરે હુંવારીલાલ; બુદ્ધિસાગર સમકિતિ રે લાલ, સભ્યજ્ઞાને સુહાય રે હુંવારીલાલ. બીજ. ૯ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy