SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મનિ - વંદન. (૧) હરિગીત. જય ભાનુ નંદન દુખ નિકંદન, ધર્મનાથ મહા પ્રભુ ભવ સિધુ પાર ઉતારવા, મુજ આત્મ અર્થ સદા નમું. સુત્રત ભરેલી સુત્રતા, માતા મહા સુખકારી છે; દશ લક્ષ વર્ષનું આયખુ, નિજ દાસના દુઃખહારી છે. જે ૧૫ વપુ ધનુષ પીસ્તાલિસ તણું, ને રત્નપુરના રાજ છે; જય વાલાંછન ધર્મ મંડન, પ્રણતના શિરતાજ છે. છે નામ સુંદર ધર્મ તો, વળી ધર્મ રૂપે આવજે, શ્રી અજીતસૂરિ કારણે, સ્તુતિ લક્ષમાંહી લાવજે. મે ૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy