SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ શીશાંતિજિન- વંદન. ( ) હરિગીત જય શાંતિ જિનવર સેળમા, અચિરા તણા સુત આપ છો; નૃપ વિશ્વસેન તણા તનય, નિશ્ચય વડે નિષ્પાપ છે. એ ભવ્યજન! વંદન કરો, પ્રભુ કલ્પવૃક્ષ સમાન છે; લાંછન બિરાજે મૃગતાણું, વય લક્ષ વર્ષ પ્રમાણ છે. તે ૧ . નગરી મનહર હસ્તિના, પ્રભુ સર્વ સદ્ગણ ખાણ છે; ચાલીશ ધનુષની કાયને, પ્રેમી તણા તો પ્રાણ છે. વિપુ ચંદ્ર સમ શીતલ અતિ, જિનધર્મના પ્રતિપાળ છે, શ્રી અજીતસૂરિ વિનવે, ભગવાન દીન દયાળ છે. મે ૨ | www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy