SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ શ્રીનંતાન-ચૈત્યવંદન. (૪) હરિગીત. સ્વામી અનંતી સિદ્ધિના, ભગવંત નાથ અનંત છે; નગરી અધ્યામાં વસ્યા, નિશ્ચય વડે નિશ્ચિત છે. નૃપ સિંહ કેરા તનુજ છે, ગુણધામ તારણ તરણું છે; ત્રિશ લક્ષ વર્ષનું આયખુ, શિવ શાંતિ કારણ શરણ છે. ૧ મુજસા પવિત્રા માત જિનવર, - વિશ્વમાં જય જય થાજો; કાયા ધનુષ પચાશની, તવ ભક્તિ મુજ મનમાં હજો. અજીતસૂરિ આપના, પદકમળને વંદન કરે; લાંછન સિચાણાનું મધુર, નિજ ભક્તની હરકત હરે. ૫ ૨ | www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy