SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ મહાભાગ્ય મહારાં પ્રભુ જાગ્યાં, પકડયું શરણ સદાય કરૂણ સાગર કરૂણા કરજે, મૂળ શોકનાં જાય; હાલા મૂળ શેકનાં જાય. વર૦ ૪ અજિતસિધુને સેવક સાચે, લમી સાગર નામ; કરે પ્રાર્થના પ્રેમભરેલી, લળીલળી લાગે પાય; વહાલા લળીલળી લાગે પાય. વર૦ ૫ विजापुरवासी पार्श्वमणि स्तवन. મથુરામાં ખેલ ખેલી આવ્યા એ-રાગ. પાર્શ્વમણિ પ્રાણ થકી પ્યાર હો નાથ, પ્રાણ થકી પ્યારા. ટેક. અમારૂં હૈડું લોહ-આપ પાર્થ સાચા, ખલકના ખેલ લાગ્યા ખારા. હે નાથ૦ ૧ આપણુણ ગાતાં દુઃખ દૂર બધાં થાય છે, નવ થજે ઘડી એક ન્યારા. હો નાથ૦ ૨ ચિંતામણિ રત્ન જેવી ભક્તિ આપ કેરી, મનડામાં આવી વસે મમ્હારા. હો નાથ૦ ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy