SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૯ બુદ્ધિ સિધુ સૂરિજીએ આપ ગુણ ગાયા, ભક્ત કેરાં કષ્ટ કાપનારા હો નાથ૦ ૪ આપ કેરું ધ્યાન કદી અંતરમાં ધારે, તેને આવરૂપે કરનારા. હો નાથ૦ ૫ દર્શન હમારાં કીધાં સૂરિ અજિતાબ્ધિયે, મેહુ અને માન મારનારા. હો નાથ૦ ૬ સૂરિ અજિતાબ્દિ કેરા હેમ-લક્ષમી શિષ્ય છે, સંસારને સિંધુ તારનારા. હો નાથ૦ ૭ मल्लिनाथ स्तवन. (કાનુડે ન જાણે મારી પ્રીત-એ રાગ) મલ્લિજિન લાગ્યું તુજ ગુણ તાન, ધ્યાનથી ચઢી ખુમારી રે. મલ્લિ જ્યાં જ્યાં દેખું ત્યાં તું તું, અન્તરૂમાં વહાલા છું તું; સાંધ્યા પ્રીતિતારતાર, ખરી તુજ લાગી યારી રે. મલ્લેિ ૧ ભાન ભૂલાયું ભવનું, દુ:ખ નહિ ભવના દવનું, રસીલા તુજ મસ્તી મસ્તાન, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy