SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૭ બુદ્ધિ સાગર સૂરિ કેરી મૂર્તિ તિહાં આપે, પ્રપંચ જગત કેરાં ત્યાગે હો શ્યામ. ૫ જ્ઞાન ભક્તિ દીપ તમે પદ્મ પ્રભુ આપે, - લક્ષ લાગે નિર્મળ વૈરાગે હો શ્યામ. ૬ મેહક મૂર્તિને દેખી સ્થિર મન થાય છે, લ૯મી સીંધુ મોક્ષ સુખ માગે છે શ્યામ. ૭ वरसोडाना वासुपूज्य स्वामी. રાગ રસિયાને. વરસોડાના વાસુપૂજ્ય પ્રભુ, દેખી મન લલચાય; પ્રભુ દર્શન પામીને મહારે, આત્મકતારથ થાય; વ્હાલા આત્મ કૃતારથ થાય. વર૦ ૧ ઉમર અભિમુખ દેવળ દીપે, ઊંચી ધવજ ફફડાય; હેમકળશ શિખર પર શેશે, હાલા! હૈડું અતિ હરખાય. વર૦ ૨ તત્વત્રયી મુજને પ્રભુ આપો, રોગ મેહને જાય; હસ્ત આપનો શિરપર સ્થાપ, આત્મ અનુભવ થાય; વહાલા આત્મ અનુભવ થાય. વર૦ ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy