SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૯ माणसामंउन श्रीऋषभदेवजिन स्तवन. શું કહું કથની મારી આજ-એરાગ. અરજ સ્વીકારો અમારી રાજ, અરજ સ્વીકારો અમારી–ટેક. માણસા નગરમાં મૂર્તિ વિરાજે, સેવકને સુખકારી; સાંજ સવારે દર્શને આવે, ભાવ ભર્યા નર નારી રાજ. અરજ૦ ૧ રાજ રૂપાળા અજબ રંગીલા, મરૂદેવી માત તમારી; રાષભ પ્રભુજી નિર્મળ નામી, મુજને ની દેશે વિસારી જિ. અરજ૦ ૨ નાભિ રાજાના પુત્ર પનોતા, શિવનગરીના વિહારી; શરણે પડેલાની રાખ લજ્યા, દુ:ખમાંથી લેજે ઉગારી રાજ. અરજ૦ ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy