SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આપની પ્રીતિ એક જ સાચી, ખલકની પ્રીતિ છે ખારી; ક૯પતરૂં કેરી છાયામાં રહીને, બીજી નથી દરકારી રાજ, અરજ૦ ૪ હેમેન્દ્રસિધુની વિનતિ હાલાજી, પૂરણ રાખજો પ્યારી; ધર્મ ધુરંધર સાચા ધણી છે, મહા પ્રભુજી બલિહારી રાજ. અરજ૦ ૫ गिरनारवासी नेमीनाथ स्तवन. ખૂને જીગરકે-એરાગ. ગિરનાર વિષે વસનારા રે, મન મેહ્યું છે પ્રભુ! આજ; વિભુ નેમનાથ મહારાજા રે, છે સેવકના શિરતાજ. ગિર૦ વિ૦ ૧ મને સ્મૃતિ લાગે ઘણી પ્યારી, તો અંતરમાં ઉતારી www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy