SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૯ સુધાર્યા જગના લેાકેા, તેમ પ્રભુ ! કરૂણા કરા મુજપર, સહારા સઘળા શાકા રાજ. સુવિધિ ૧ કીધા પ્રકાશ નય નિક્ષેપને, સસલગી સરસને; સુખકારી પ્રભુ આપની વાણી, વિમળ આપનાં વચનો રાજ. સુવિવિધ ૨ દેશેાદેશ વિહાર કરીને સમજાવ્યું જ્ઞાન સારૂં. પરમ કૃપાળુ જિનવર સ્વામી, શરણ ગ્રહ્યુ મ્હેં હારૂં રાજ. સુવિધિ॰ ૩ આત્મ આનદ પ્રગટાવેા સ્વામી, જન્મ મરણ દુ:ખ વારે, જેવા તેવા છું પણ હું ત્હારા, ભવજળ સિન્ધુ તારા રાજ. સુવિધિ ૪ સાત્વિક બુદ્ધિને પ્રગટાવા, મુજ મન મંદિરે આવે; આપ વિના આ જંગમાંહિ ખીજો, નથી લગારે લ્હાવા રાજ. સુવિધિ૦ ૫ પેથાપુરમાં શેલે પૂરણ, મદિર અતિ સુખકારી, આપ ચરણમાં લીન થઈને, તન મનથી જાઉં વારી રાજ. સુવિધિ॰ ૬ પરમ બ્રહ્મ પરમેશ્વર મ્હાટા, ક્ષાયિક લબ્ધિના સ્વામી, અજિત સાગર સદ્ગુરૂની કૃપાથી, હેમની વૃત્તિવિરામી રાજ. સુવિધિ૦ ૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy