SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ धर्मनाथजीतुं स्तवन. મ્હારી નાડ હમારે હાથ—એ રાગ, www.kobatirth.org વ્હાલા ધર્મ જિનેશ્વર જન્મ મરણ દુ:ખ વારજોરે; વ્હાલા આવી ઝટ ઉદ્ધારજોરે. વ્હા. ટેક. ત્યાગી પ્રેમે દુનિયાંદારી પામ્યાં શાશ્વત બ્રહ્મ ખુમારી, ખિદ ધ્યાનમાં ધારી અરજ સ્વીકાર જો રે. વ્હાલા ૧ પરમ ધામના શિખરે એસી ક વર્ગની કાપી બેડી, કર્મ એમ પ્રભુ મ્હારાં આપ વિદારોરે. વ્હાલા૦ ૨ શરણ આપનુ મ્હેં ધાર્યું છે, વિષય થકી મનને વાર્યું છે, નિર્મળનાથ ! દયા કરી સાગર તારજોરે. વ્હાલા ૩ આત્મા છે સાચા પરમાત્મા, એમણે તે સિદ્ધ મહાત્મા. અજરામર સુખ આપી નાથ ! ઉગારજોરે, વ્હાલા૦ ૪ પ્રાંતીજમાં પ્રભુ આપ વિરાજો શરણાગતના રક્ષક થાજો. મુનિ હેમેન્દ્ર તણા મનમાંહી પધારજોરે. વ્હાલા ૫ For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy