SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૯ શાન્તિ હમને આપજે અજ્ઞાન ક્વાન્તનિવારજે, કામાદિ વૈરી હૃદયના વહાલા પ્રભુજી વિદારજે; હવે દેખાડો નાથ ! કિનારે હુને. સ્વામી ૪ અમ જૈનસંઘ વિષે સદા નિર્મળ નજરથી ચાળજે, લેશો વધે છે સવે તે નાથ! તક્ષણ ટાળજો, આવ્યે શરણ એ નાથ ઉદ્ધાર મને. સ્વામી ૫ ચિત્રી દશી શુકલની ઉત્તમ થયે અવતાર છે, મધ્ય રાત્રી માંહી પધારિયા વર્સે જગત જયકાર છે; કરો કષ્ટ નાના થકી જ્યારે હુને. સ્વામી ૬ શરણે પડ્યાની લાજને અતિ રહેમ નજરે રાખજે, હેમેન્દ્રસાગર વીનવે, ક્રોધારિ કાપી નાખજે; સુંદર આશ્રય લાગે છે સારે મહને સ્વામી ૭ सुविधिनाथ स्तवन. શું કહું કથની મ્હારી એ રાગ. સુવિધિ જિનેશ્વર તા રાજ, સુવિધિ જીનેશ્વર તારે. આ ભવ પાર ઉતારે રાજ સુવિધિજિનેશ્વર તા.નવતત્વાદિક ઉપદેશ આપી www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy