SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને મળી તમારી શાન, સત્ય સુખ તેને; વાણીથી પર છે વાસ, કહું શું કેને. ૪ નથી રૂપ અગર કે રંગ, છતાં રૂપ રંગ; છે એથીય અસંગ. હેાયે છે સંગી. ૫ વારાણસી નગરી કાય, અમે અવકી, એમાં વસે નિરંજન રાય, અતીવ અશકી. ૬ છે જ્ઞાન પિતા સુપ્રતિષ્ઠ, અમિત ગુણ ધારી; શમતા રૂપ પૃથ્વી રાણી, માત પણ સારી. ૭ છું સહજે આપ સ્વરૂપ, છતાં શેઠું છું; છું બોધ સ્વરૂપ અનુપ, છતાં બધું છું. ૮ હે અજર અમર અવિનાશ, સુપાર્શ્વ જિનંદા સૂરિ અજિત તણા સુખધામ, અમિત આનંદા.૯ श्री चंद्रप्रभजिन स्तवन. (८) મુજ ઉપર ગુજરી–એ રાગ. હે ચંદ્રપ્રભ મહારાજ, આત્મ અવિનાશી; પડી પીંડ વિષે પહિચાન, પ્રેમ જળ યાસી, ૧. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy