SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) પ્રેમ સ્વરૂપ પલાશ ખીલ્યા છે, જમનાજી જયણ સારી; જપ તપ રૂપી બેઉ તટ જાણે, સુખની પધારી સવારી; - લગન મહે એમાં લગાવી. હરખ. ૨ ચિત્ત સ્વરૂપી ચેક બિરાજે, સૂરતાઓ ગેપી સારી; કૃષ્ણ રાધાએ રાસ મચા, આનંદ રસ ઢોળે ધારી, મધુર રસ ધૂમ મચાવી. હરખ. ૩ રાધા કનૈયાને ખૂબ નચાવે, કૃષ્ણ અને રાધા ભાવી; એકને એક આનંદે નચાવે, ચેતને ચટ ચલાવી, વિરતિ ગોપી લે છે વધાવી. હરખ. ૪ અમર રમે રાસ સુમતિ રાધાજી, અમર રને મેરારી; અમર હજો તટ જમનાજીના, અમર ડેરીની સવારી, અજિતને દીધે હરખાવી. હરખ. ૫ ગાડ્યા. (ર) ઓધવજી સંદેશ—એ રાગ. સદગુરૂજી આવ્યા રે આત્મ પ્રદેશના, - દીધે મુજને અધ્યાતમ ઉપદેશ જે; દેહ દેશનું ભાન બધું ભૂલાવિયું, દેખાડો કાંઈ અનુભવ કેરે દેશ જે. સ. ૧ અમૃત કેરા સાગર છેન્યા સહેજમાં, પાપકર્મને અળગે કીધો રેગ જે; સંશય સહુ શમવ્યાને સ્થિર મનડું કર્યું, સમાઈ ગયે છે જન્મ મરણને શેક જે. સ. ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy