SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯ ) પ્રેમ લગન લાગી છે શ્રી પરમેશમાં, સૂ જોઈને પંકજ જેમ ખીલાય જો; ચિત્તરૂપી ચકવા ને ચકવી હરખતાં, ગરૂપી ઘૂવડ મનમાં મુંઝાય જો. અલખ ધૂન લાગી ને સેહું ઉદય થયા, કેહ' કેશ નિશ્ચય આવ્યેા કાળ જે; વિષય વિકાર બધાયે મંદ પડી ગયા, દિલમાં દેખ્યા દીનાનાથ દયાળ જો. પેાતાના જાણીને પાર ઉતારીએ, ભય ભાંગ્યા છે ભવાટવીના આજ જો; અજિતસાગર પરમ કૃતારથ થઇ રહ્યો, સદ્. ૩. For Private And Personal Use Only સદ્. ૪ પૂજન્મનાં સિદ્ધ થયાં છે કાજ જો. સદ્. ૫ રસરાનનું રાજ્ય. ( ૨૬ ) ગઝલ—તુમે યાદ હા કે ન યાદ હે—એ રાગ. ચાલેા પ્રભુના દેશમાં, રસરાજ કેરૂ રાજ્ય છે—-ટેક. અમૃત તણી વૃષ્ટિ થશે, સહુ આપદા અળગી જશે; આરામ ઉરમાં આવશે, રસરાજ કેરૂ રાજ્ય છે. સાહ તણુ સ્મરણ થશે, ભય મૃત્યુ કેરા ભાગશે; અલબેલા રહામા આવશે, રસરાજ કેરૂ રાજ છે. એ દેશનાં સુખ અજર છે, એ દેશનાં સુખ અમર છે; આનંદનુ ઘર મધુર છે, રસરાજ કેરૂ રાજ છે.
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy