SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ). આળસ ત્યાગે નિદ્રા ત્યાગે, ઈશ્વરમાં અનુરાગે રે, ઈશ્વર પ્રભુ ભજનામૃત પી જગને પાયા કરે રે. ૬ અજિતસાગર વિનવે હમને, ભવાટવી છે. ભારી રે; ભવામેહનવરમાં કેયલ બાઈ માયા કરે રે. ૭. અધ્યાત્મ સાવરમતી. (૨૨) ગઝલ. આત્મા જ છે સાબરમતી, શુભ પાણી એનું સન્મતિ; શુભ સ્નાન નેહવડે કરે, છે સાજને ત્યાં સદ્ગતિ. ૧ કારૂણ્ય રૂપ કોટ્યક છે, મૃદુ ભાવરૂપ છે મધુપુરી; વૈરાગ્ય રૂપી વીરનાં, દર્શન થતામાં છે ગતિ. પ્રભુ નેહરૂપ શૃંગી-ઋષિનાં, દીવ્યતમ દર્શન કરે; થાશે પરમ પાવન સ્થિતિ, દ્વિજ હે અગર કે હા યતિ. ૩ પરમાત્મ રૂપ સાગર પ્રતિ, એનું વહન કરવું ઘટે; અદ્વૈત રસનું મિલન છે, પામે ધરે જેઓ ધૃતિ, ૪ અજિતાધેિ ઉત્તમ સ્નાન છે, અજીતષ્યિ નિર્મળ પાન છે; પલળે નહીં પાષાણ છે, પાપ સ્વરૂપ જેની કૃતિ. ૫ અથાડમ હા. (૨૪) હેરી. હરખ ભરી આજે હેરી આવી, રકઝક ખૂબ મચાવી-હરખ ટેક. કૃષ્ણ સ્વરૂપ શ્રી આત્મપ્રભુ છે, સુમતિરૂપે રાધા રાણી; હદય સ્વરૂપી ગોકુળ શેભે, વસંત માનવ તન જાણી; આનંદ રહ્યો છે છવાઈ. હરખ ૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy