SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ ) નયન સાથે નયન રમતાં, હૃદય સાથે હૃદય રમતાં; વચન સાથે વચન રમતાં, પરમ રસ જ્યાં પ્રકાશે છે. સલૂણા૦ ૨ મધુરતા જાગ્રતે આવે, સફળતા સ્વામાં આવે; અમર રસ નિર્દેમાં આવે, વિમળ રસતા વિકાસે છે. સલુણા૦૩ વિના ચંદ્રે શીતળતા છે, વિના સૂયે વિમળતા છે; મહા રસની મહત્તા છે, ભલેરી સૃષ્ટિ ભાસે છે. સલૂણા॰ મ્હી ચેના પડે લડવુ, કદી ચે ના પડે રડવું; સદા ઉંચે પથે સ્ટુડવું, અજત પ્રભુના વિલાસે છે. સલૂણા॰ ૫ મ્હારું ન રામતું નથી. ( ૩૨૦ ) ગજલ. લંકા તણા ઉદ્યાનમાં, સતી જાનકી રાતી હતી; પ્રાચીન રૂદન હવડાં સુણી, મ્હારૂ રૂદન શમતુ નથી. ૧ કારૂણ્યવાળા રામ પણુ, વિરહે પ્રબળ રાયા કરે; એવાં રૂદન હવડાં સુણી, મ્હારૂં રૂદન શમતું નથી. ૨ એ રામ કેરા રૂદનથી, લક્ષ્મણ કરણ રાયા કરે; એવાં રૂદન હવડાં સુણી, મ્હારૂં રૂદન શમતુ નથી. ૩ એ ભાઈ કેરા રૂદનથી, વન દેવીએ ાયા કરે; એવાં રૂદન હવડાં સુણી, મ્હારૂં રૂદન શમતુ નથી, ૪ એ સર્વાં કેરાં રૂદનથી, વન વેલિયા યા કરે; એવાં રૂદન હવડાં સુણી, મ્હારૂં રૂદન શમતુ નથી. ૫ ( કરૂણાભર્યાં હૃદયના ઉદ્દગાર છે. ) For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy