SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૫) ઢાડ્યા . (૩૨) ગજલ. કેમળ હેમે કહેવાઓ છે, કોમળ હૃદય પ્રતિ જાઓ છે; હારા જ માટે કઠિનતા, ક્યાંથી કહે લાવ્યા હેમે ? ૧ રસસિંધુ આપ કહાવે છે, રસવંત હૃદયે જાઓ છે, મુજ કારણે બિન રસિકતા, કયાંથી કહે લાવ્યા હમે ? ૨ સાગર હમે છે સ્નેહના, સ્નેહી હૃદયમાં જાઓ છે; મુજ કારણે નિસ્નેહતા, કયાંથી કહા લાવ્યા હેમે ? ૩ છે પ્રેમની જેતિ હેમે, પ્રેમી હૃદયમાં જાઓ છે; પણ પ્રેમસુની ભાવના, ક્યાંથી અજિત! લાવ્યા હમે? ૪ આવ્યા . (૨૨) ગજલ. બળીને રહેલી છું હુને, અહીં બાળવા આવ્યા હમે, તપીને રહેલી છું હુને, અહીં તાવવા આવ્યા હમે. ૧ રસવંતી રાતડલી ગઈ, હું એકલી અહિંયાં ગુરૂં; વિરહ વ્યથા પામેલીને, તલસાવવા આવ્યા હમે. ૨ જીવન કર્યું હું આપનું હારા કહ્યા હે આપને, સંસારમાં હાંસી બની, મુજ આંગણે આવ્યા હમે. ૩ ૧ શુદ્ધ બુદ્ધ ભગવાન સર્વ રસ અને આનંદના સાગર રૂપ છે, છતાં આત્માને અમર રસ અને આનંદ પ્રાપ્ત થતી નથી, એ ઉપર એક કરૂણાપૂર્ણ ઉપાલંભ છે. ૨ સંસારના તાપે તપિત આત્મા (સ્ત્રી ભાવે) પરમાત્માને ઉપાલંભ આપે છે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy