SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૩ ) પ્રમુ પાસમાં. (૩૫૮ ) ગજલ. ચાલેા પ્રિતમની પાસમાં, સઘળા રસનું સ્થાન છે; ચાલે પ્રિતમની પાસમાં, સઘળા રસનું દાન છે. ૧ ચાલેા પ્રિતમની પાસમાં, સઘળા રસાનું સ્નાન છે; ચાલે પ્રિતમની પાસમાં, એ પ્રાણના પણ પ્રાણ છે. ૨ ચાલેા પ્રિતમની પાસમાં, શશી સૂર્ય પણ સેવા કરે; ચાલે પ્રિતમની પાસમાં, દેવે અધા હલકા પડે. ૩ ચાલેા પ્રિતમની પાસમાં, ઉત્તમ મતિ ઉત્તમ ગતિ; ચાલે પ્રિતમની પાસમાં, ખસ એક તું એવી સ્થિતિ. ૪ ચાલે! પ્રિતમની પાસમાં, ટાળે વિરહની ચાલા પ્રિતમની પાસમાં, પૂરે મનાગત ચાલેા પ્રિતમની પાસમાં, સાચા જ એ દરમાર છે; ચાલે અજિત પ્રભુ પાસમાં, આનંદમય ઘરબાર છે. ૬ પાસે છે. ( રૂ૫૨ ) વેદના; વાંચ્છના, પ ગજલ. સલૂણા સ્નેહી પાસે તેા, બધા સંસાર પાસે છે; સલુણા જો નથી પાસે, કહા કયાં વિશ્વ પાસે છે ? ટેક. For Private And Personal Use Only ઉદાસી વિશ્વની "નાસે, જગતના તાપ સૌ ત્રાસે; ભલેા સંસાર સા ભાસે, હૃદય રહેતું હુલ્લાસે છે. સલૂણા૦ ૧
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy