SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪ ) મુના વ્યારા. ( ૭% ) ગઝલ. પરાર્થે કામ કરનારા, પરાર્થે હામ ધરનારા; પરાર્થે વાણી વદનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. ટેક. પરાર્થે પ્રાણ આપે છે, પરાયા કષ્ટ કાપે છે; પરાર્થે ૧ પરાર્થે દાન દેનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે જાગનારા જે, પરાર્થે ઉંઘનારા જે; પરાર્થે ધ્યાન ધરનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે –ર ગણે છે હું જ ને તું જે, પરાર્થે વાપરે હું તે; પરાથી પંથ જાનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે વૃક્ષના જેવા, પરાર્થે પાણીના જેવા; પરાથે ૩ પરા ગાન ગાનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે જે રૂદન કરતા, પરાર્થે જે સદન કરતા; પરાર્થે વાત ચ્હાનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પ્રભુને હા સદા વ્હાલા, બીજા ઠાલા બધા ચાળા; અજિત એ નેત્રના તારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે હું For Private And Personal Use Only પરાર્થે-૪ પરાથે પ www અવળુ છે. ( ૧૭૬ ) ગઝલ અમારા દેશના માટે, અમારૂં આ જીવન ધન છે; અમારા દેશના માટે, અમારા પ્રાણુ અપણુ છે. ટેક. અમારા દેશના વ્હાલા, અમારા એજ છે વ્હાલાં; અમારા દેશના દુશ્મન, અમારા ખાસ દુશ્મન છે. અમારા-૧
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy