SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૫) અમારા દેશના બાંધવ, અમારા એજ બાંધવ છે; અમારી કાંતિ જોવાનું, અમારે દેશ દર્પણ છે. અમારાઅમારા દેશના પંડિત, અમારા એજ છે પંડિત, અમારા દેશનું જોબન, અમારૂં એજ જેબને છે. અમારા-૩ અમારા દેશની લીલા, અમારી એજ લીલા છે; અમારા દેશનું બંધન, અમારું એજ બંધન છે. અમારા-૪ અમારા દેશની ઈજજત, અમારી એજ ઈજજત છે; અમારા દેશનું રૂંધન, અમારૂં એજ રૂંધન છે. અમારા-૫ અમારા દેશને આનંદ, અમારે એજ આનંદ છે, અજિતનિજ દેશનાં તનમન, અમારાં એજ તનમન છે. અ-૬ પ્રાકના વાલોને. (૭૭) ગઝલ. “નૃપ એક શીવાજી હતું, એવું કદાપિ ના કહે; - નરદેવ શીવાજી હતા, એવું સદા બાળક ! કહો. ૧ બળવાન લૂટારૂં હતું, એવું કદાપિ ના કહે; પણ દેશના રક્ષક હતા, એવું સરસ ભણતા રહો; ૨ ૧ આત્મભાવે બધા બધુ છે. દુશ્મન માણસ નહિ પણ અસત તંત્ર છે. ૨ કેટલાંક પુસ્તકોમાં દેશદ્ધારક અને ધર્મોદ્ધારક મહાપુરૂષોને આવ્યો હતો. ગયો હતો. કપટી હતો, નાદાન હતો, વિગેરે તુચ્છ શબ્દો લખવામાં આવે છે અને બાળકો વાંચે છે. અંતે એ બાળકને જીવન પર્યત એવાજ સંસ્કાર પડી જાય છે. એને ઉદ્દેશીને આ કાવ્ય લખવામાં આવ્યું છે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy