SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૫) સિધુ કહે કેઈ, સાગર બેલે, વસ્તુમાં પાણી અપાર. ભાઈ તમે. ૫ લઢશે નહી કે, વઢશે નહી તમે; અનુભવ એકજ સાર. ભાઈ તમે. ૬ અજિત ઇશ્વર, એમ એકજ છે, બેટાકરશે નહી ખાર. ભાઈ તમે. ૭ રવિવા. (૨૦) સખી? મહાપદ કેરી વાત, કેઈ એક જાણેરેએ રાગ. સખી? વિદ્યા તણું શી વાત, મુખથી ઉચ્ચરીયે રે, ભર્યું અજ્ઞાન પાણી અપાર, સહજે તરિયે રે. ૧ સખી? વિદ્યાથી શેભે વાન, નિર્મળ વાણું રે, વળી વિદ્યાથી શોભે કાન, સહિયર શાણી રે. ૨ સખી? વિદ્યા તે સાચું શસ્ત્ર, રક્ષણ કરશે રે એ છે દાટેલ પુષ્કળ દ્રવ્ય, સ્થિર મન કરશે રે. ૩ સખી? વિદ્યા તે સાચું રૂપ, જગમાં ઝળકે રે, વળી વિદ્યા તે વાત અનૂપ, ચિત્ત શુભ ચળકે રે. ૪ સખી? દેશ વિદેશની વાત, વિદ્યાથી જાણે રે શુભ વિદ્યા છે સાચો બ્રાત, મનમાં માને રે. ૫ વિના વિદ્યા જનાવર પેઠ, ફેગટ ફરશે રે વિદ્યાવંતી સુપાવન બેન, જન્મ સુધરશે રે. ૬ જ્યારે દેશમાં નારી સમાજ, વિદ્યા વરશે રે સૂરિ અજિત આ દેશ, ત્યારે સુધરશે રે. ૭ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy