SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૪) કેઈ કહે છે, 'ગૉડ અમારે; એને કરે નિત્ય યાદ. ભાઈ તમે ૪ વાણુ વડે તકરાર કરે જગ; વાણીની પાર છે નાથ. ભાઈ તમે છે બિન્દુ અનેક આકાશથી આવે; વસ્તુમાં એક વરસાદ. ભાઈ તમે ? અજિત નામ અનંત ભલે હેય; તત્વમાં શમે ફરિયાદ. ભાઈ તમે ૭ ૧; વારિા . (૨૪) રાગ-ધનાશ્રી. કેમ કરો તકરાર, ભાઈ તમે; કેમ કરે તકરાર. એમાં નથી કંઈ સાર, ભાઈ તમે; કેમ કરે તકરાર. એ ટેક સમજી લ્યો શાણા, વસ્તુ એકજ છે; નામ અનેક પ્રકાર. ભાઈ તમે ૧ પાણી કહે, કેઈ નીર કહે કે, વસ્તુને એક વિચાર. ભાઈ તમે. ૨ લેહ કહે કેઈ, લોઢું કહે કેઈ; ભિન્ન નથી તલભાર. ભાઈ તમે. ૭ સ્વામી કહે કેઈ, નાથ કહે કેઈ; નથી જૂદા નિરધાર. ભાઈ તમે. ૪. ૧ પ્રીતિલોકો. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy