SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૨) રસ ધ્યાન વિષે-(૨૦૨) રાગ બનઝારા. એક ધ્યાન ધણી કેરું ધરશે, એ ભવજળ સહેજમાં તરશે-એ ટેક પાપ ભેગવવાને પાપી, માટે કૂર કરમ ઘો કાપી; સ્થિર બુદ્ધિ વાળે ઠીક ઠરશે. એક ૧ બૂડે પાણી વિષે જે પડશે, પિતે કીધું પિતાને નડશે; મૂરખ મિથ્યા ને વહેમથી મરશે. એકટ ૨ દારૂ પીવેને બગડે બુદ્ધિ, ગઈ શરીર કેરી શુદ્ધિ; કઈ બીજું એમાં શું કરશે. એક ૩ ભૂત પિતાનાં દુઃખ નવ ભાગે, અલ્યા એને પગે શું લાગે; એને ભજવાથી સુખ શું સરશે. એક૪ ભૂત પ્રેતના જે ભજનારા, દેખ્યા એમના હાલ નઠારા; મૂર્ખ અધમ ઉપાય આદરશે. એક. ૫ ભૂત પ્રેત શિકોતર ત્યાગે, એક પ્રભુજીને પાય લાગે, પ્રભુ ભંડાર સુખના ભરોસે. એક ૬ કરે પોપકારને ચારે, ખેલ પાપ કરમને ખારો; આત્મા અજિત એમ ઉદ્ધરશે. એક. ૭ પણ પાપામા-(૨૦૨) રાગ–બનઝારા, ત્યારે હરામીમાં જીવ હાજી, એ પાપ ભરેલા પાજીએ ટેક પ્રભુ સન્મુખ પગ નથી ભરતે, પ્રભુ નામ નથી ઉચ્ચરતે તું તે ગુમાનીમાં મરે ગાજી. એ પાપ- ૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy