SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) કેક નારીઓ સવારમાંહી, રૂદન કરે બહુ દીનરે, થાય શત્રુઓ રાજી ત્યારે, નહી મેખ કે મીન. નક્કી ૬ આત્માને ઉદ્ધાર બને તે, કરિયે ઉત્તમ કાજ રે, અજિત કહે કે કરે સુધારો, એ નિર્મળ ઇલાજ. નકકી ૭ નિવેશ (૨૦૦૦) અલબેલારે અંબે માત–એ રાગ. સુણે સજની? શિખામણ સાર, રાવું બંધ કરે; મરનાર નથી તરનાર, કુટવું બંધ કરે એ ટેક. પરલેકે સુખ કદી નવ આપે, રડવાને રીવાજ રે; કુટવાથી પણ મરનારાનું, કાંઈ નવ સુધરે કાજ. રેવું. ૧ મરનારાની પાછળ મૂર્ખ, કેક કરે કકળાટરે, કેવળ ભૂખ માથું કૂટે, પૂરણ કરે પછડાટ, રેવું. ૨ અંતરમાંહી થાય ઉદાસી, દઢ મનને છે ધર્મરે; શાસ્ત્ર વિષે રડવા કુટવાનાં, કહ્યાં નથી કાંઈ કર્મ. રાવું. ૩ અભણ અનાર્યો જે જગમાં છે, રડવામાં એ રાજીરે, પવિત્ર શાસ્ત્ર વેત્તાઓ માને, રડવામાં રહો લાજી રેવું. ૪ શોક હાય અંતર માંહીને, કરે કાયને કલેશ ક્ષચ આદિક રોગો અતિ ઉપજે, આયુ ઘટે અવશેષ. રેવું. ૫ મરવા પહેલાં મરનારાનાં, કહેજે ઉત્તમ દાન, પરમેશ્વરનું નામ સુણાવે, પાવન થાશે પ્રાણ. રેવું. ૬ તમને મળે તે એના નામે, કરવાં પાવન કામરે, અજિત સાગર ઉચ્ચરે એવું, એ કરવાનાં ઠામ. રેવું. ૭ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy