SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) અજર અમર અવિનાશી રૂપે, નિર્મળ મહારે નાથ; અજર અમર સૌભાગ્ય ખરૂં પણ, કદી ન પકડ હાથ, અજિત કહેશું કરવું રે, નિર્મળ રસ નીચેાયા નહી-ઘૂંઘટ૬ ઓધવજીરે મહારે આટલે સંદેશ—એ રાગ સાહેલી અમે ઝાઝું શું કહિયે, તારે વ્હાલમ તે તરિયે ; અબળામાં જેર સખી એટલું જ જાણવું, માર્યા હાલમનાં મરિયે જે. સાહેલડી. ૧ ગુણ ગંભીર સાથે ગોઠડી બાંધી, - અમે અવગુણમાં ઉછરીયે જે, પાવનકારી છે પ્રાણુકેરા નાથજી, વરતે હાલમને વરિયે . સાહેલડી ૨ પ્રેમના આંબા કેરી અમે કોયલ, પિયુ પિયૂ મુખથી ઉચ્ચારિયે જે, મહેકે છે મેગરાને આંબા હાર્યા છે, હૈયાને ભાર ક્યાં ઉતારિયે જે. સાહેલડ. ૩ જીવન સાગરમાં પ્રેમ કેરી નાવી; વળી વળી કલાં ખાતી જો; એવા પ્રીતમજીની માંઘેરી પ્રીતડી, અળગી કરતાં નથી થાતી જો. સાહેલડી. ૪ બનના ઘેલડા વાયરા વહાય છે, ઘેલાં ઘેલાં વનમાં વિચરિયે , For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy