SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૫ ;) અવગુણ અળગા નવ થયા, માટે નવ રીઝે અજિત અંદર મહેલ આવાસ નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. ૫ નોપટ (૧૫) ધીરાની કાફીને–રાગ. ગગન થકી પણ મહટારે, જીવન નાથને જોયા નહીં; ઘુંઘટ પટ નવ ખેલ્યારે, મોહનવરને મેહ્યા નહી–ટેક આળસ વેરણ થઈને લાગી, મેં શોધ્યાં મુજ વેર; જેવા કેરે જેગ ન આવે, ગુણ નિધિ આવ્યા ઘેર; કડિયાની લાજેરે, પ્રાણનાથ મન પ્રયા નહી–ઘુંઘટ ૧ નવરંગ હારી ચંદડલીમાં, જાએ રંગ અપાર; માટે મુખડું નવ દેખાણું, કરે છે ઉપચાર; ઘુંઘટપટના પાપેરે, પાલવડે પગ લેહ્યા નહી–ઘુંઘટ ? ભરજોબનમાં ભરાઈ ગઈ છું, પિયુ સંગાથે પ્યાર; વિરહતણું દિવસે લાગે છે, જાણ્યું ઝરે અંગાર; મૂર્ખામી સહુ હારીરે, દુઃખના દહાડા ખાયા નહી–ઘુંઘટ ૩ સૂર્ય વિનાનું કમળ નકામું, કુમુદ રે વણચંદ હજાર વાતે હરખ ન આવે, ઉપજે નવ આનન્દ; મેહનજી મન માન્યારે, છતાં સેજમાં સયા નહી–ઘુંઘટ ૪ કમળ કાયા મીઠ્ઠી માયા, એ સઘળાં દુઃખદાઈ; વગર દીઠે શ્રી હાલમવરને, નથી કાંઈ સુખદાઇ; અનંત અનંગે લાજેરે, અવગુણ મૂજ વગેયા નહી–ઘુંઘટ ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy