SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહેલી. ૫ ( ૭ ) બીજો ઉપાય સખી? નજરમાં નાવે, ઠાર્યા હાલમજીનાં ઠરિચે . શાને વાંકે સખી? હાલે વિસાર્યા, એનું કારણ નથી જડતું જે; અંતરને જામી વાતને વિસામે, એક ઘી ચેન નથી પડતું જે. મેંઘેરા મેંમાન હવે હેલેરા આવે, પ્રભુજી પ્રાણ થકી પ્યારા જે; અજિતની વિનતિ સ્વીકારી એટલી, નયનેથી નવ થજે ન્યારા જે. સાહેલડી ૬ સાહેલડી. ૭ મરિજો. (૧૭) (ઓધવજીરે મહારે આટલે સદેશે, જઈને વાલમને–એ રાગ.). સાહેલી વ્હારે આટલે સંદેશો, જઈને પ્રીતમજીને કહેજે , અનેક અપરાધ મ્હારા માફ કરીને, દાસીને દર્શન દેજો જે. સાહેલી. ૧ ‘ઈ રાઈને હાર દિવસ જાય છે, આંખડલીમાં પાછું જે, નવરંગ ચૂંદી એમાં ભીંજાણ, સેજલ ભીંજાણી જે. સાહેલી. ૨ વાટલડી હું જોઉં વ્હાલાની, નયણે તે નિદ્રા ન આવે છે, વજજર સરખે થઇને વિરહ તે, સાહેલી? સુજને સતાવે છે. સાહેલ૦ ૩ પ્રીતિ કરી મહે તે પ્રીતમ સાથે, પાછળથી પસ્તાણી , મનનાં દાઝયાં સખી? મનમાં મુંઝાવું, વધારે ઉચ્ચરે શું જાણું .. સાહેલી ૪ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy