SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ધાતિકર્મને નાશ કરીને, કેવલ જ્ઞાને શોભે, શુદ્ધાતમ તીર્થકર અરિહંત, અનંત ગુણથી આપે. વીર. ૨ અરિહંત તે નિજ આતમ જાણે, સત્તા વ્યકિત પિછાને; આતમના ઉપગે પિત, પરગટ ઈશ પિછાને. વીર. ૩ અરિહંત પરમાતમ પિતે, પ્રગટે આતમ તે, બુદ્ધિસાગર પ્રભુ અંતરમાં, શોભે શુદ્ધ ઉદ્યતે. વીર. ૪ ( ૧૦૬ ). સિદ્ધપદની ગુહલી. રાગ ઉપર ભવિ તમે વરે સિદ્ધ પ્રભુ જ્યકારી, શુદ્ધ ઉપગી રે કમ રહિત ગુણ ધારી; સિદ્ધ પ્રભુ નિજાતમ જાણે, શ્રદ્ધા નિશ્ચય આણે; નિરાકાર નિર્મલ શુદ્ધાતમ, અનંત સિદ્ધ માને ભાવિ તમે. ૧ સત્તાએ નિજ આતમ સિદ્ધ જ, વ્યકતપણે પ્રગટાવે અનંત તીર્થ સ્વયંનિજ આતમ, ધ્યાનવિષે લય લાવે. ભવિ.૨ અનંત જ્ઞાનાદિક ગુણ આગર, શુદ્ધાતમ દિલભાવે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, શુદ્ધ સમાધિ સુહાવે. ભવિ, ૩ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy